🔥 TRENDING પશુ વેપારના બહાને ગામોમાં રેકી કરી રાત... अंतागढ़ में कांग्रेस की अंदरूनी कलह: प... અમદાવાદ ગ્રામ્યના માંડલમાં ફર્નિચર-ઇલે... കൊച്ചി: യുവത ലീഗ് പ്രവര്‍ത്തകന്‍ അരിയി... अगमकुंआ और आलमगंज थाना एवं अन्य थाना स... बैंक परिषर में लूट की घटना को दिया अंज...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Jobs & Career

જંગલ સફારી પાર્ક ના કર્મચારીઓ ને પોલીસ વચ્ચે તું તું મેં મેં

✍️ Reporter: Bhil Akshaykumar 🗓 19 Nov 2026, 09:10 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસે જંગલ સફારી ના કર્મચારીઓ ને કાયદાનું કર્યો ઉલ્લેખ

જંગલ સફારી પાર્ક SPZP હડતાળ ને લયને પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ ઓ જંગલ સફારી પાર્ક SPZP માં હડતાળ કરતા કર્મચારીઓ ને દાંત ધમકી આપીને ડરવાની કોસીશ કરી રહ્યા હતા અને કર્મચારીઓ ને કાયદાનું ભાન કરાવતા હતા પરંતુ કર્મચારીઓ એ વળતા જવાબ આપ્યો છે કે જંગલ સફારી ના મેનેજમેન્ટ ને અમે 60 દિવસ નો ટાઈમ આપ્યો છે જે અમારી માંગ પૂરી કરે અને જો માગ પૂરી ન થાય તો અમે જંગલસફારી ને કાયદા મુજબ હડતાળ કરી ને કાયદા નું ભાન કરાવી શું
📲Get App