🔥 TRENDING SRFTI Fact-Finding Committee to Submit... Sikkim Showcases Handicrafts and Handl... United Breweries rolls out Kingfisher... कार्यकाल दिसंबर के अंतिम सप्ताह मे ं प... J&K Government Assigns Additional Char... J&K DGP Prabhat says local terror recr...
19 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી નાં લાઠી તાલુકાના અડતાળા ગામ માં ખેડુત પર હિસકારો હુમલો

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 19 Nov 2026, 10:44 AM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

લાઠી નાં અડતાળા ગામે પાણી ની સમસ્યા હોય તે બાબતે રજૂઆત કરવા જતા હુમલો કરવામાં આવ્યો

લાઠી.....

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના *અડતાળા* ગામમાં ખેડુતો પર હિચકારો હુમલો

પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે ઉપ સરપંચ રજૂઆત માટે ગયેલ

હથિયાર બતાવીને ખેડુતોને દબાવવાનો પ્રયાસ

અત્યાચાર કરનાર સામે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે

ખેડુતોને ભય મુક્ત કરવા *પાટીદાર સેવા સંઘ* નો પ્રયાસ

હથિયારનું લાયસન્સ રદ કરવા તેમજ ઉપ સરપંચ તરીકે ફરજ માંથી સસ્પેન્ડ કરવા માંગ

આરોપીનો સજા થાય તેવી માંગ

રીપોર્ટર સમીર ખોખર વીજપડી અમરેલી...
📲Get App