Local
હિંમતનગરમાં જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની બેઠક, ટ્રોફી પ્રદાન અને સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક ચર્ચા..
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરમાં યોજાયેલી બેઠકમાં સૈનિક કલ્યાણ સમિતિએ નાણાકીય લક્ષ્યાંક સિદ્ધિ માટે યોગદાન આપનાર કચેરીઓ અને વ્યક્તિઓને ટ્રોફી અર્પણ કરી, સાથે જ સમસ્યા નિવારણ સમિતિએ વિવિધ સ્થાનિક મુદ્દાઓની સમીક્ષા કરી..
સાબરકાંઠામાં-:
હિંમતનગરમાં જિલ્લા સૈનિક કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ.આ બેઠકમાં સશસ્ત્ર સેના ધ્વજદિન વર્ષ 2025-26 અંતર્ગત નિર્ધારિત નાણાકીય લક્ષ્યાંકની સિદ્ધિમાં યોગદાન આપનાર સરકારી,બિનસરકારી કચેરીઓ અને વ્યક્તિગત યોગદાનકર્તાઓને ટ્રોફી પ્રદાન કરવામાં આવ્યા.ટ્રોફી અર્પણ સમારંભમાં દરેક યોગદાનકર્તાને તેમની સહાય માટે સન્માનિત કરવામાં આવ્યા..
જે સૈનિક કલ્યાણ માટેની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા મહત્વપૂર્ણ સાબિત થયું.બેઠકમાં જિલ્લા સમસ્યા નિવારણ સમિતિની ત્રિમાસિક બેઠક પણ યોજાઈ, જેમાં વિવિધ સ્થાનિક મુદ્દાઓની સમીક્ષા કરી અને સંબંધિત બાબતો અંગે ચર્ચા કરવામાં આવી.સમિતિએ આગળની કામગીરી માટે માર્ગદર્શિકા નક્કી કરી અને યોગદાનકારો સાથે સહકારને મજબૂત બનાવવા માટે પગલાં જાહેર કર્યા.