🔥 TRENDING Samrat Choudhary Unveils Sugarcane Dev... Two Ludhiana Schools Crowned Winners o... રાજકોટ AIIMSમાં નર્સિંગ સ્ટાફ દ્વારા ઇ... Two Rajasthan Residents Arrested for S... छठ महापर्व सम्पन्न होते ही रेलवेस्टेशन... Hardeep Puri Sworn In as Rajya Sabha M...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ખાંભા ના નાના બારમણ ગામે ખેત મજુર મહિલા પર શિયાળે કર્યો હુમલો

✍️ Reporter: Samir khokhar vijapadi.amreli 🗓 17 Nov 2026, 04:28 PM 👁 32
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેત મજુર મહિલા પર શિયાળ દ્વારા કરવામાં આવેલ હુમલા માં મહિલા જયાબહેન પરમારને હાથ મોઢા પર ગંભીર ઇજાઓ પહોંચી હતી

બ્રેકિંગ
અમરેલી - ખાંભાના નાના બારમણ ગામે ખેત મજૂર મહિલા પર શિયાળે કર્યો હુમલો.....

જયાબેન પરમાર નામની ખેત મજૂર મહિલા ને હાથ અને મોઢાના ભાગે પહોંચાડી ગંભીર ઇજા.......

મજૂરી કામ કરી ખેતરેથી પરત ફરી રહ્યાં હતા તે દરમિયાન શિયાળે કર્યો હુમલો.....

ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાજુલા સારવાર અર્થે ખસેડવામાં આવી.....

સિંહ અને દીપડાના હુમલાઓ ની ઘટના બનતી હોય છે પરંતુ શિયાળના હુમલાની ઘટનાથી ચકચાર મચી......



રીપોર્ટર સમીર ખોખર વિજપડી અમરેલી......
📲Get App