🔥 TRENDING mathura बरसाना के चिकसौली में चकरोड को... Devotee Surge Causes Crush in Delhi's... Three Missing as Four Youths Drown at... Journalist, 25, Killed by Speeding Dum... Suspect in ₹15 crore Katni jewelry the... Excise Department Seizes Illegal Liquo...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

સ્વામિનારાયણ મંદિર રે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Nov 2026, 10:56 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આ કાર્યક્રમ માં અનેક મહાનુભાવ વ્યક્તિ એ આપી હાજરી

રાજુલા શહેરમાં 15.11.2026. ના નૂતન વર્ષના શુભ દિવસ નિમિત્તે બીએપીએસ. સ્વામિનારાયણ મંદિર રે ભવ્ય અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો. સ્વામી યોગી પુરુષ. સ્વામી શાંત નયન . નવા વર્ષની શુભ શરૂઆત ની સાથે ભવ્ય ઉત્સવ ઉજવાયું 156 ભોગ નો અન્નકોટ માં અનેક પ્રકારની વાનગીઓ. એફિલ ટાવર પણ બનાવવામાં આ વ યોહતોના સર્વ ભક્તજનો યે દર્શન કર્યા હતા. ત્યારબાદ પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું જે દુબઈમાં અબુધાબી મંદિર છે તેવું જ અહીંયા પોસ્ટર લાઇટિંગ થી બનાવવામાં આવ્યું હતું દરેક ભક્તો જન્મ સેલ્ફી લીધી હતી. કાર્યકર્તા ભરતભાઈ દેલવાડીયા. જયેશભાઈ વાસાણી. બીપીનભાઈ સરવૈયા. મનીષભાઈ સરવૈયા. નિખિલભાઇ મહેતા. હિતેન ભાઈ સોની. હરિકૃષ્ણ વાઘેલા. ધનજીભાઈ ટાંક. દેવશીભાઈ બાંભણિયા.
📲Get App