🔥 TRENDING રાજકોટમાં TRB જવાનોની વાહન રોકવાની સત્... મહેસાણા ના આદિવાડા ગામની એસટી બસમાં ડ્... अरवल के बेलसर सूर्य मंदिर में गंगा आरत... अहेरीतील लाकूड शिल्पकाराने पंतप्रधान न... ઝાલોદનું 350 વર્ષ જૂનું રામદ્વારા મંદિ... ମାଲକାନଗିରିରେ ରାଜ୍ୟସ୍ତରୀୟ ଜନଜାତୀୟ ଗୌରବ...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણી-વડાલા રોડ પર ગાય આડી ઉતરતા સિનુગ્રાના બાઈકચાલક પિતા-પુત્રના કરૂણ મોત નીપજ્યા છે

✍️ Reporter: Naresh katua 🗓 15 Nov 2026, 07:30 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણી-વડાલા રોડ પર ગાય આડી ઉતરતા સિનુગ્રાના બાઈકચાલક પિતા-પુત્રના કરૂણ મોત નીપજ્યા છે. મળતી માહિતી મુજબ, પિતા-પુત્ર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક ગાય રસ્તા વચ્ચે આવી ગઈ હતી. ગાયને બચાવવા જતા બાઈક સવારે કાબૂ ગુમાવ્યો હતો અને બંને રસ્તા પર પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક દોડી આવ્યા હતા. આ ઘટનાથી સિનુગ્રા ગામમાં શોક છવાયો છે અને પરિવારમાં આક્રંદ મચી ગયો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતો વધી રહ્યા છે, તંત્ર સામે લોકોમાં ભારે રોષ છે.
📲Get App