🔥 ट्रेंडिंग ઓલપાડમાં મુખ્ય બજારની નિધિ હાર્ડવેર ટે... कायमगंज में साहसी बालिका संस्था ने भट्... हरियाणा में पुलिस के साथ टकराव में दो... કરણપુરમાં અર્બુદા સંસ્કારધામનું ભવ્ય ન... बदायूं में सरकारी जमीन से अवैध कब्जे ह... छत्तीसगढ़ के 10 जिलों में तापमान में ग...
15 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે

✍️ रिपोर्टर: PARAG CHAUHAN 🗓 15 नव. 2026, 03:22 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હોસ્પિટલના અત્યંત સંવેદનશીલ ગણાતા ઇમરજન્સી વોર્ડમાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇમરજન્સી વોર્ડમાં જ્યારે ગંભીર હાલતમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેવા સમયે ફરજ પરના મેડિસિન વિભાગના મહિલા તબીબ મોબાઈલ પર ફોન આવતા દર્દીઓની સારવાર પડતી મૂકીને વોર્ડની બહાર જતા રહે છે.
📲Get App