🔥 TRENDING ઓલપાડમાં મુખ્ય બજારની નિધિ હાર્ડવેર ટે... कायमगंज में साहसी बालिका संस्था ने भट्... Police Encounter in Haryana Claims Liv... કરણપુરમાં અર્બુદા સંસ્કારધામનું ભવ્ય ન... बदायूं में सरकारी जमीन से अवैध कब्जे ह... Temperatures Plunge Across 10 District...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે

✍️ Reporter: PARAG CHAUHAN 🗓 15 Nov 2026, 03:22 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હોસ્પિટલના અત્યંત સંવેદનશીલ ગણાતા ઇમરજન્સી વોર્ડમાં તબીબોની ઘોર બેદરકારી સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઇમરજન્સી વોર્ડમાં જ્યારે ગંભીર હાલતમાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, તેવા સમયે ફરજ પરના મેડિસિન વિભાગના મહિલા તબીબ મોબાઈલ પર ફોન આવતા દર્દીઓની સારવાર પડતી મૂકીને વોર્ડની બહાર જતા રહે છે.
📲Get App