🔥 TRENDING Mizoram Women Face Arunachal Pradesh i... गडचिरोली–चंद्रपूर मार्गावर खड्ड्यांचे... Adventure Seeker’s Account of the 7‑La... गुना के ए बी रोड पर लावारिस गोवंश के ब... Meghalaya to Face Arunachal Pradesh in... Delhi Parcel Trains Seized for 2,000 k...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા જિલ્લામાં પાણપુરની એહલે સુન્નત વલ જમાત દ્વારા આયોજિત સમુદાય સમારોહ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 15 Nov 2026, 04:37 PM 👁 26
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાણપુરની એહલે સુન્નત વલ જમાત દ્વારા સાબરકાંઠા જિલ્લામાં સમુદાય સમારોહ યોજાયો, જેમાં ગામના નવજવાનો, મહિલાઓ અને વાલીઓએ સક્રિય ભાગ લીધો..

સાબરકાંઠામાં-:
પાણપુરની એહલે સુન્નત વલ જમાત દ્વારા આયોજિત સમુદાય સમારોહમાં ગામના અનેક વાલીઓ અને નવજવાનો ભાગ લીધો.ગામના નવજવાનો અને મહિલાઓએ કિરામને તહેદિલથી મહેનત કરી આ પ્રોગ્રામને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો.સમૂહ આયોજીત દ્વારા ગામના દરેક સાથીઓ તેમજ નવજવાનો અને મહિલાઓનો ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો..

જો આપણે એક થઈને એકતા બતાવી ગામના દરેક પ્રોગ્રામને કરીશું તો ઇંશા અલ્લાહ આવવા વારી નસલ માટે ખૂબ આસાની થશે અને સમાજમાંથી ઘણા ખરાબ રિવાજો દૂર થશે.
📲Get App