🔥 TRENDING Public Can Attend Trade Fair Starting... Two Chamkaur District Athletes Secure... Youth Throng Diljit Dosanjh Concert in... फुलझिंझरी में छठ पूजा की संध्या अर्घ्य... বহরমপুরে ছট পুজোর প্রস্তুতির জন্য বিধা... पराग दुग्ध संघ ने दूध के दाम पुराने स्...
15 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ધારી આંબરડી સફારી પાર્કમા દેશની શાન ગણાતા સાવજની પજવણી

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 15 Nov 2026, 10:50 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સિંહના "રક્ષક કર્મચારીઓ ભક્ષક" બન્યા સિંહની પાછળ બાઈક દોડાવી ખુલ્લેઆમ પજવણી કરી

બ્રેકીંગ
અમરેલી-ધારી આંબરડી સફારી પાર્કમા દેશની શાન ગણાતા સાવજની પજવણી

સિંહના "રક્ષક કર્મચારીઓ ભક્ષક" બન્યા સિંહની પાછળ બાઈક દોડાવી ખુલ્લેઆમ પજવણી કરી

ધારી ગીર પૂર્વ ડીવીજનના આંબરડી સફારી પાર્કનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

ગીર પૂર્વ DCF વિકાસ યાદવ જુવો તમારા આંબરડી સફારી પાર્કમાં સાવજની શ્વાન જેવી હાલત.!

વનવિભાગના કર્મચારીઓ દ્વારા ચારે તરફથી સિંહને પરેશાન કર્યો

સિંહ પાછળ બાઈકની સાથે બોલેરો પણ દોડાવી DCF વિકાસ યાદવના મોનીટરીંગનો અભાવ

DCF દ્વારા મીડિયાને જવાબ દેવાનું ટાળ્યુ

વનવિભાગ ગીર જંગલમા સિંહ દર્શન અને માત્ર વિડીયો ઉતારનારા ઉપર રોફ જમાવે છે પરંતુ આ કર્મચારી સામે કાર્યવહી ક્યારે?
📲Get App