🔥 ट्रेंडिंग PM‑JAYમાં 112 સારવાર પેકેજો હવે માત્ર... अभिमान यादव आरआर की कोचिंग से वैभव सूर्यवंशी बनें... आईएमडी ने बताया: रविवार को पंजाब‑दिल्ल... पंजाब के तर्नतारन में एनएच‑54 पर बसों... जालंधर में न्यू मॉडल हाउस में युवाओं क...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને તેજસ્વી વિદ્યાર્થીઓ એ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે.

✍️ रिपोर्टर: Solanki Bhadreshkumar Javanbhai 🗓 14 नव. 2026, 06:14 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા આયોજિત દસાડા, માંડલ અને વિરમગામ વિસ્તારના તેજસ્વી તારલાઓનો સામાજિક સન્માન સમારોહ તથા શૈક્ષણિક સેમિનારમાં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્મ

શિક્ષણ એ સમાજના વિકાસનો પાયો છે અને તેજસ્વી વિદ્યાર્થીઓ એ સમાજનું ઉજ્જવળ ભવિષ્ય છે.

ખારાપાટ યુવા વિકાસ પરિષદ દ્વારા આયોજિત દસાડા, માંડલ અને વિરમગામ વિસ્તારના તેજસ્વી તારલાઓનો સામાજિક સન્માન સમારોહ તથા શૈક્ષણિક સેમિનારમાં ઉપસ્થિત રહી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

આ પ્રસંગે દસાડા વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર સાહેબ સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી.

આવા શૈક્ષણિક અને સામાજિક કાર્યક્રમો નવી પેઢીને પ્રોત્સાહન આપવા સાથે સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને પ્રગતિની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.

ખારાપાટ યુવા વિકાસ પરિષદની આ સુંદર પહેલને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

નૌશાદ સોલંકી
પૂર્વ ધારાસભ્ય, 60-દસાડા વિધાનસભા
પ્રમુખશ્રી, સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ

#NaushadSolanki #KharaPatYuvaVikasParishad #તેજસ્વીતારલાઓ #દસાડા_માંડલ _વિરમગામ #શૈક્ષણિકસેમિનાર
📲Get App