🔥 TRENDING Khaas report mr Nazir Ahmad Sofi राज्य अमीन की हड़ताल समाप्त, 17 तारीख... અરવલ્લી જિલ્લામાં આંબલિયારા પોલીસ સ્ટે... भाजपा नेत्री डॉ. पूनम शर्मा के आवास पर... ચંડાળ ચોકડીમાં અંજીરનું વજન વધારવા માટ... સુરતના સચિન વિસ્તારમાં વેસ્ટેજ ગોડાઉનમ...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ચપ્પુ જેવા હથિયાર સાથે હિંસક તોડફોડ, રહેવાસીઓમાં ભય

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 14 Nov 2026, 02:18 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના પાંડેસરા વિસ્તારમાં લોખ્ખા તત્વોએ ચપ્પુ જેવા હથિયાર લઈને ઘરની બહાર તોડફોડ કરી, સમગ્ર વિસ્તારના રહેવાસીઓમાં ભયનું વાતાવરણ સર્જાયું.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ખુલ્લેઆમ ચપ્પુ જેવા ઘાતક હથિયાર લઈને આતંક મચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

પાંડેસરાના બાલાજી નગરમાં જૂની અદાવત રાખીને કેટલાક લોખ્ખા તત્વોએ એક ઘરની બહાર ભારે હંગામો મચાવી તોડફોડ કરી હતી.

હાથમાં ધારદાર ચપ્પુ જેવું હથિયાર લઈને આ શખસોના કારણે સમગ્ર વિસ્તારના રહેવાસીઓમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો છે.
📲Get App