🔥 ट्रेंडिंग शहादा शहर व ग्रामीण भागात दुष्काळाच्या... महावन में राया कट पुल पर बस में लगी भी... बिजली विभाग का डोर-टू-डोर अभियान, उपभो... સાબરકાંઠા સુન્ની મોમીન સમાજ દ્વારા સમૂ... ਪੰਜਾਬ 'ਚ ਮਿਲੇਗਾ 500 ਰੁਪਏ 'ਚ ਸਿਲੰਡਰ! ਹਰ... समस्तीपुर में क्षत्रपति पटेल विचार मंच...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત દેડિયાપાડામાં સ્વચ્છતા અભિયાન યોજાયું

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 14 नव. 2026, 03:38 PM 👁 28
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં તા. ૧૧થી ૧૮ નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
જેના ભાગરૂપે દેડિયાપાડાના યાહા મોગી ચોક ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ અભિયાનમાં વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોએ સહભાગી બની પ્રતિમાની આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી. ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે દેડિયાપાડાના મામલતદાર ચિરાગ કામોલ, તાલુકા વિકાસ અધિકારી યોગેશકુમાર તડવી તથા ચીકદા તાલુકા વિકાસ અધિકારી યોગેશ રજવાડી સહિતના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App