🔥 ट्रेंडिंग रेड फोर्ट बम के एक वर्ष बाद अल‑फालाह व... हरियाणा थंडर्स ने अंतरराष्ट्रीय सफलता... हरियाणा के नहर पुल पर कार दुर्घटना में... 4 बजे से स्लम में पढ़ाई, अब फॉरेस्ट सर... ईडी ने चैतन्य बघेल के 26 करोड़ रुपये क... पंजाब राज्य लॉटरी के परिणाम घोषित: 14...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભોજવા વિસ્તારમાં વિકાસને નવી ગતિ, જનસુવિધાઓમાં થશે વધારો

✍️ रिपोर्टर: Gilani Asikali 🗓 14 नव. 2026, 07:19 PM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિરમગામ શહેરના ભોજવા વિસ્તારમાં અંદાજિત રૂ. ૧.૯૫ કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન MLA હાર્દિકભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું.
જેમાં ૪૫ લાખના પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, ૪૮ લાખની ત્રણ આંગણવાડીઓના કામનું ભૂમિ પૂજન, ૫૫ લાખના ભોજવા બસ સ્ટેન્ડથી રેલવે અંડરપાસ સુધી RCC રોડ અને બોક્સ કલ્વર્ટના કામનું ભૂમિ પૂજન, શિવશક્તિ સોસાયટીમાં ૨૭ લાખના સીસી રોડનું લોકાર્પણ અને પેવર બ્લોકના કામનું ભૂમિ પૂજન તેમજ સુવિધાપથ હેઠળ RCC રોડના કામની ભૂમિ પૂજન જેવા મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે.
હાર્દિકભાઈએ જણાવ્યું કે આ વિકાસકાર્યો થકી ભોજવા ગામના નાગરિકોને આરોગ્ય, બાળવિકાસ અને માર્ગ જેવી પાયાની સુવિધાઓ વધુ સુદૃઢ બનશે અને ગામના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોના જીવનમાં સુખાકારી લાવવાનો અમારો સંકલ્પ સતત આગળ વધી રહ્યો છે.આજના પ્રસંગે નગરપાલિકા પ્રમુખ યોગેશભાઈ, ઉપપ્રમુખ ભારતીબેન, કારોબારી ચેરમેન નરેશભાઈ સહિતના કોર્પોરેટર અને શહેર ભાજપના મહામંત્રી હર્ષદભાઈ, મિતેશભાઈ સહિતના હોદ્દેદારોએ હાજરી આપી હતી.વિકાસના કાર્યો જ અમારી ઓળખ, જનસેવા જ અમારો સંકલ્પ!
રિપોર્ટર આસીક અલી ગીલાણી વિરમગામ
📲Get App