🔥 ट्रेंडिंग Khaas report mr Nazir Ahmad Sofi kashm... जहरीला पदार्थ खाने से युवक की हालत गंभ... नई दिल्ली रेलवे स्टेशन पर गूंजे छठ के... सोनकच्छ में मुख्यमंत्री जन‑विश्वास अभि... IAF जासूसी मामले: पाकिस्तानी महिला ने... कथित धमकी के मामले में कोलकाता पुलिस न...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રૂ ૮હજાર ની સહાય કરાવાનો મેસેજ ફરતો થયો,,

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 14 नव. 2026, 11:05 AM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિવાળી મા નાગરિકો ને રુ,૮ હજાર ની સહાય આપી રહયાનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જોકે આ મેસેજ નકલી હોવાનું ગુજરાત પોલીસની સાઇબર ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે,ઠગો લિંક મોકલી ને મોબાઈલ નંબર માંગે છે ને વોટ્સએપ લિંક ડિવાઈસમા ૮ અંકનો કોડ દાખલ કરાવીને એકાઉન્ટ નો કબજો મેળવે છે ત્યારબાદ ફોન પે નામે એ,પી, કે,ફાઈલ ડાઉનલોડ કરાવી SMS ને OTP,ને બેંકીંગ માહિતી ચોરી કરી શકે છે,,આ અંગે સાઈબર ક્રાઇમ ડી,સી,પી,લવીના સિંહા એ સ્પષ્ટ કર્યું કે આવી કોઈ યોજના નથી ,, નાગરિકો ને સાવચેતી રાખવા પોલીસે અપીલ કરી છે આવી કોઈ ફોડ એપ્લીકેશન કે લિંક ને ઓપન નહીં કરવા જણાવ્યું છે ઠગો થી સચેત રહો, સાવચેત રહો,
📲Get App