🔥 TRENDING डतिया से इस बक्त की बड़ी खवर है जहा क... સાબરકાંઠા જિલ્લાની કોંગ્રેસ સમિતિ હિંમ... Wasim Akram उज्जैन के गंगानगर में वाहन खड़ा करने प... 18 ਨਵੰਬਰ ਨੂੰ ਪੰਜਾਬ ਆਉਣਗੇ ਨਿਤਿਨ ਨਬੀਨ! ਜ... ਕਮੇਟੀ ਦੇ ਸਭ ਮੈਂਬਰਾਂ ਨੇ ਪ੍ਰਧਾਨ ਨਾਲ ਸਲਾਹ...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાબરકાંઠા સુન્ની મોમીન સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું

✍️ Reporter: ઈમરાન સાલેજી 🗓 14 Nov 2026, 03:53 PM 👁 36
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર તાલુકાના ગઠા ગામ માં આજ રોજ સમૂહ લગ્ન સમારોહ નું આયોજન કરેલ હતું

હિંમતનગર તાલુકાના ગઠા ગામ માં આજ રોજ સાબરકાંઠા સુન્ની મોમીન સમાજ દ્વારા સમૂહ લગ્ન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્ન માં દરેક સમાજ ના આગેવાનો તથા રાજકીય નેતા આવી ને દરેક દિકરા દિકરીઓને ને આસવસન આપીયુ હતુ અને આ સમૂહ લગ્ન મા સાથ સહકાર આપીયો હતો ત્યાર બાદ નીકાહ ખાની નુ આયોજન કરવામાં આવ્યું અને નીકાહ બાદ ગઠા ગામ ના મોલાના કારી તોસીફ રઝા ને દુઆ કરાવી હતી આ દુવા માં દેશ ની સુખ શાંતિ જણવાઈ રહે તે માટે પણ દુવા માગી હતી ત્યાર બાદ આ સમુહ સમારોહ મા થી થી દરેક દુલ્હન દિકરીઓ ને વાદાય આપવા માં આવી હતી આ સમાજ છેલ્લા 32 વર્ષ થી આ આયોજન કરેલ છે અને આવનારા દિવસોમાં પણ કરતાં રહેશે તેવી આ સમાજ ના લોગો ને આશા છે આ સમાજ ના દરેક દિકરા દિકરીઓને ને સાથ સહકાર આપીયો હતો અને જમણ વાણા માં ખાસ ધ્યાન રાખીને આવેલા દરેક મહેમાનો ને શાંતિ પુર્વક જમાણીયા હતા અને દરેક ને પોત પોતાની જીમ્મેદારી નભાવી હતી.
📲Get App