🔥 TRENDING तुमकुर के राजीव गांधी नगर में हुदा मस्... Meghalaya Chief Minister Joins Opening... सीतापुर में पति‑पत्नी के शव लेकर लखनऊ‑... Meghalaya Celebrates 50th Wangala Fest... Meghalaya CM inaugurates community‑fun... Tripura BJP appoints Ratan Lal Nath as...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા ખાતે જનજાતીય ગૌરવ સપ્તાહમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં યુવા સભા..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 13 Nov 2026, 04:57 PM 👁 22
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણીમાં હિંમતનગરની વિધાનગરી કોલેજમાં મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ યુવાનો માટે આદિવાસી ઇતિહાસ, સંસ્કૃતિ અને વિકાસ માર્ગદર્શન પર ચર્ચા કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી માટે હિંમતનગરની વિધાનગરી કોલેજમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતા હેઠળ યુવા સભા યોજાઈ.મંત્રીએ આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સમૃદ્ધ સંસ્કૃતિ અને ક્રાંતિવીરોના બલિદાનને ઉજાગર કરી,યુવાનોને આ વારસો સાથે પરિચિત કરાવ્યો..

સાથે જ સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને પર્યાવરણ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં માર્ગદર્શન આપતા, યુવાનોને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
📲Get App