🔥 TRENDING ମଶା ଧୂପରୁ ଲାଗିଲା ନିଆଁ, ବିଷାକ୍ତ ଧୂଆଁ ନେ... Thousands Gather at Bihar River Ghats... Amit Shah to Tour All Six Uttar Prades... Allahabad HC summons UP education secr... BJP and Samajwadi Party Convene Key Me... पुराने दवाड़ा फीडर पर बार-बार बिजली कट...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગરથી ઈલોલ રોડ પર ભયંકર અકસ્માત

✍️ Reporter: ઈમરાન સાલેજી 🗓 13 Nov 2026, 02:34 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરથી ઈલોલ રોડ પર ભયંકર અકસ્માત થયો, જે સ્થાનિક પરિવહન માર્ગને અસર કરે છે.

હિંમતનગરથી ઈલોલ રોડ પર ભયંકર અકસ્માત થયો.

આ અકસ્માત સ્થાનિક પરિવહન માર્ગ પર થયેલ છે, જે હિંમતનગરથી ઈલોલ તરફ જાય છે.

ઘટનાની જાણ સ્થાનિક સ્તરે મળી છે.આ અકસ્માત એટલો ભયંકર હતો કે અજાણીયા વાહન ચાલક ની ટક્કર થી બાઈક ચાલક નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું,આ અકસ્માત એક ફેક્ટરી ના નજીક માં થયુ હતું જેથી તેના સીસીટીવી કેમેરા માં આ ઘટના કૈદ થઈ હતી.સ્થાનિક લોકો ના ટોરે ટોરા દોડી ને આવીગયા હતા. ત્યાર બાદ 108 તથા ટ્રાફીક પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.અને આ સીસીટીવી દ્વારા ફરાર વાહન ચાલક ને સોધવા નુ કામગીરી હાથ ધરી હતી.એક તરફ સ્થાનીક લોકો માં રોષ જોવા મળ્યો હતો કે આવી ઘટના વારંવાર થાય છે.ક્યા સુધી આવી ઘટના થતી રહેશે.ફરાર વાહન ચાલક પર વધુ કાયરાવાહી હાથ ધરવા માં આવી છે.
📲Get App