🔥 ट्रेंडिंग આર કે ગેટ સંબંધિત નવું સમાચાર બનાસકાંઠા ગોતરકા માં ભાઈબીજના દિવસે 11... गुना के विंध्याचल कॉलोनी में कचरे के ढ... बिश्नुपुर में पुलिस और सेना ने हथियार,... सेनापति, मणिपुर में स्कूलों के पास एंट... कुशलगढ़ के DYSP चौराहे पर होटल के कथित...
12 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર શહેર માં કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિક કારખાનામાં આગ

✍️ रिपोर्टर: Samir khokhar 🗓 12 नव. 2026, 01:56 PM 👁 23
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્લાસ્ટિક કારખાનામાં આગ નાં બનાવ થી મોટા પાયે નુકશાન થયું હોવા નું જાણવા મળે લ

ભાવનગર..
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં કોઈ કારણોસર આગ


બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોક્ષ મંદિરની પાછળના ભાગે આવેલી શૈલેષ ટેડર્સ નામની પ્લાસ્ટિકના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર નો કાફનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાના કારણે મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી...
📲Get App