🔥 TRENDING આર કે ગેટ સંબંધિત નવું સમાચાર બનાસકાંઠા ગોતરકા માં ભાઈબીજના દિવસે 11... गुना के विंध्याचल कॉलोनी में कचरे के ढ... Manipur Police and Army Seize Arms, Ex... Anti‑tobacco campaign launched near sc... कुशलगढ़ के DYSP चौराहे पर होटल के कथित...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ભાવનગર શહેર માં કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિક કારખાનામાં આગ

✍️ Reporter: Samir khokhar 🗓 12 Nov 2026, 01:56 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્લાસ્ટિક કારખાનામાં આગ નાં બનાવ થી મોટા પાયે નુકશાન થયું હોવા નું જાણવા મળે લ

ભાવનગર..
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં કોઈ કારણોસર આગ


બનાવ અંગેની મળતી વિગતો અનુસાર ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મોક્ષ મંદિરની પાછળના ભાગે આવેલી શૈલેષ ટેડર્સ નામની પ્લાસ્ટિકના કારખાનામાં કોઈ કારણોસર આગ લાગી હતી. આગે અચાનક જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર નો કાફનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગ લાગવાના કારણે મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રીપોર્ટર -સમીર ખોખર વીજપડી અમરેલી...
📲Get App