🔥 TRENDING Child's Body Recovered from Delhi Drai... Young Man Killed in Vidisha Land Dispu... Mahi Dam water drops to 68 MCM; 6,000... Ujjain: Mahamandaleshwar Indradev accu... Minister Dilawar Launches Attack on Co... दीपावली की परंपराओं और सामाजिक संदेशों...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહએ સંગઠન મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપી..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 11 Nov 2026, 02:59 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહએ તલોદ શહેર સંગઠનના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવ્યા..

પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહએ તલોદ શહેર સંગઠનના મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલાને તેમની જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપી.તેમણે ઈશ્વરથી તેમની સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી..

સંગઠન અને સમાજસેવાના ક્ષેત્રમાં સતત પ્રગતિ અને જનસેવાના કાર્યોમાં યોગદાન માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી.આ શુભેચ્છાઓ સ્થાનિક સ્તરે પ્રસંગ તરીકે સ્વીકારવામાં આવી અને સમાજમાં સકારાત્મક પ્રતિક્રિયા મળી.
📲Get App