🔥 TRENDING Father Awards Rs 1.62 Crore BMW M4 to... Bengal Mill Owner Rewards Son's Good G... Six Arrested in Bihar Over Woman’s Sui... Bihar man discovers 3-foot python insi... JDU-BJP Alliance Strains After Bihar M... Large Trash Pile Blocks Tigri Road in...
11 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Business

અમૂલ દૂધના ભાવમાં વધારો, કાલથી નવો ભાવ લાગુ.

✍️ Reporter: Hitesh S Gumrani 🗓 11 Nov 2026, 07:27 PM 👁 38
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમૂલ દૂધમાં કાલથી ગોલ્ડ માં પ્રતિ લીટર 4 રૂપિયા અને તાજા માં 2 રૂપિયા વધારાનો ભાવ લાગુ કરવામાં આવશે.

ગોલ્ડ અમૂલ દૂધનો ભાવ કાલથી પ્રતિ લીટર 4 રૂપિયા વધારો લાગુ કરવામાં આવશે.

તાજા અમૂલ દૂધનો ભાવ પણ કાલથી પ્રતિ લીટર 2 રૂપિયા વધારો જાહેર કરવામાં આવ્યો છે.
📲Get App