માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નૂતન વર્ષના પ્રથમ દિવસે મંત્રીમંડળ નિવાસ સંકુલના કોમ્યુનિટી હોલ ખાતે નાગરિકો પ્રજાજનો સાથે નૂતન વર્ષાભિનંદનની શુભેચ્છાઓની આપ-લે કરી...

મુખ્યમંત્રીશ્રીને વિક્રમ સંવત ૨૦૮૩ની શુભકામનાઓ પાઠવવા સામાન્ય નાગરિકો, નિવૃત્ત અને વર્તમાન વરિષ્ઠ સચિવો, ધારાસભ્યો અને ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના પદાધિકારીઓ કોમ્યુનિટી હોલ ખાતે ઉપસ્થિત રહ્યા...