🔥 TRENDING મુખ્યમંત્રીશ્રી ત્રિમંદિરમાં ઉપસ્થિત દ... મુખ્યમંત્રીશ્રી ત્રિમંદિરમાં ઉપસ્થિત દ... शराब तस्कर गिरफ्तार માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભા... માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભા... Rain Returns After New Zealand Chooses...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક દર્શન પૂજનથી કર્યો...

✍️ Reporter: Atul Thakor 🗓 10 Nov 2026, 11:40 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ભક્તિભાવપૂર્વક દર્શન પૂજનથી કર્યો...

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે સૌ નાગરિકોના સુખ સમૃદ્ધિ અને આરોગ્યમય જીવનની પ્રાર્થના કરી અને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી...
📲Get App