🔥 ट्रेंडिंग తెలంగాణ లో జనగణన షెడ్యూల్ ఖరారు शरद पवार ने एनसीपी में सतेज पाटिल-चंद्... महाराष्ट्र की चर्चों ने बाइबिल कैंप मे... भाजपा उत्तर प्रदेश में 50 से अधिक विधा... વલ્લા નવું વર્ષ ઉજવણી उत्तर प्रदेश सरकार ने 7,500 गौ-आश्रय म...
10 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લીલીયા પોલીસ ની માનવતા ભરી પહેલ

✍️ रिपोर्टर: Hanif Katiyar 🗓 10 नव. 2026, 11:28 PM 👁 20
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નવું વર્ષ એટલે ખુશીઓની ઉજવણી... પરંતુ લીલીયા પોલીસે આ ખુશીઓ એવા બાળકો સુધી પહોંચાડી, જેમના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી ઉજવણી છે.

લીલીયા પોલીસ પરિવાર દ્વારા નૂતન વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં પી.આઈ. બી.જે. રામાણી અને પી.એસ.આઈ. વાય.એમ. જાડેજાની ઉપસ્થિતિમાં ગરીબ અને નિરાધાર બાળકોને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પોલીસ પરિવારની આ સેવાભાવી પહેલથી બાળકોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

કાયદો અને વ્યવસ્થાની જવાબદારીની સાથે સામાજિક સંવેદનશીલતાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી લીલીયા પોલીસની આ પહેલ ખરેખર સરાહનીય છે.

સલામ છે લીલીયા પોલીસની આ માનવતાભરી પહેલને

રીપોર્ટ હનીફ કાતીયાર લીલીયા
📲Get App