🔥 ट्रेंडिंग राजाखेड़ा में चोरों का आतंक, पूर्व पार... खाना बनाने के दौरान गैस सिलेंडर में पि... गोकुल चुनाव अपडेट: न्यूज18 मराठी ने रि... उप.प्रदेश में सीआईएसएफ अधिकारी पर हमला... कन्नौज में तेज़ SUV ने मोटरसाइकिल टक्क... उत्तर प्रदेश पुलिस अधिकारी ने आत्महत्य...
10 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રીશ્રી ત્રિમંદિરમાં ઉપસ્થિત દાદા ભગવાન પરિવારના અનુયાયી શ્રદ્ધાળુઓને પણ મળ્યા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 10 नव. 2026, 11:50 AM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષ પ્રથમ દિવસે અડાલજ ત્રિમંદિરમાં જઈને સીમંધર સ્વામી તથા અન્ય દેવ દેવીઓના દર્શન પૂજન કર્યા તેમજ પૂજ્ય નીરૂમાં અને દાદા ભગવાન સમક્ષ શીશ ઝુકાવી સૌના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી તથા રાજ્યના અવિરત વિકાસની પ્રાર્થના કરી...

મુખ્યમંત્રીશ્રી ત્રિમંદિરમાં ઉપસ્થિત દાદા ભગવાન પરિવારના અનુયાયી શ્રદ્ધાળુઓને પણ મળ્યા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી...

#gujaratinformation
📲Get App