🔥 ट्रेंडिंग मोतिहारी के नगर थाना क्षेत्र के अवधेश... स्लोवेनिया के राजदूत: भारत आर्थिक विका... सोनिया गांधी ने मोदी के आँख संपर्क से... IDF अभिलेखागार में बें-गुरियन की 1956... ओडिशा कैबिनेट ने 13 प्रमुख प्रस्तावों... रवि शास्त्री: भारत के कोचिंग में हमेशा...
10 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરત ટીમ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના તમામ કાર્યકર્તાઓ તથા હોદ્દેદારોને આ પ્રગતિશીલ સંકલ્પ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ! આ કાર્યક્રમ સમાજમાં એક સકારાત્મક પરિવર્તન લાવે તેવી અભ્યર્થના.

✍️ रिपोर्टर: @GirishRathodBhabhr 🗓 10 नव. 2026, 10:36 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવા વર્ષે સમાજ અને સંગઠન માટે સંકલ્પ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સુરત દ્વારા સમાજની ઉન્નતિ અને વિકાસ માટે જે પ્રેરણા સંકલ્પ લેવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનીય અને આવકારદાયક પગલું છે.
સમાજમાં શિક્ષણ, એકતા, જાગૃતિ અને વ્યસનમુક્તિ જેવા કાર્યો માટે સંકલ્પબદ્ધ થવું એ જ સાચા વિકાસની દિશા છે.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને સમગ્ર સમાજના તમામ હોદ્દેદારો તેમજ સભ્યોને આ શુભ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
આ પ્રેરણા સંકલ્પ સમાજના દરેક વર્ગ અને યુવાનોને નવી દિશા આપે, સમાજ વધુ સંગઠિત અને પ્રગતિશીલ બને તેવી મનોકામના.
📲Get App