🔥 TRENDING सवाईमाधोपुर के पीलिया तालाब मे ं डूबन... हम्मीर ब्रिज का निर्माण कार्य जल्द होग... સુરતમાં દિવાળી ઉત્સવ દરમિયાન 150થી વધુ... ನೀರಿಗಾಗಿ ನಡೆಯುವ ಹೋರಾಟದಲ್ಲಿ ಹೆಚ್ಚಿನ ಸಂಖ... अजमेर में एक-दूसरे पर फेंके पटाखे: जयप... ଜମି ବିବାଦକୁ ନେଇ ଗୋଇଲିଖାରି ପ୍ରାଥମିକ ବିଦ...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહિસાગર જિલ્લા પોલીસ વડા દ્વારા દિવાળીની ગ્રામીણજનો સાથે ઉજવણી

✍️ Reporter: Burhaan Sibhai 🗓 10 Nov 2026, 08:51 PM 👁 34
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહિસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સફીન હસન દ્દ્વારા દિવાળી પર્વની ઉજવણીની અનોખી પહેલ કરવામાં આવી હતી જિલ્લામાં આવેલા સરહદી ગામ રાઠડાબેટ ખાતે સ્થાનિક રહીશો સાથે મળીને ગ્રામજનો સાથે દિવાળીની ઉજવણી કરવાની એક અનોખી પહેલ સ્થાપિત કરવામાં આવી હતી દિવાળીના પર્વને વધુ વિશેષ અને યાદગાર બનાવવા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની ઉપસ્થિતિમાં જિલ્લાના આદિવાસી વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિક પરિવારો સાથે દિવાળીની ઉજવણી કરી.
આ પ્રસંગે સ્થાનિક લોકો સાથે આત્મીયતાભર્યો સંવાદ સાધી ખુશીઓ વહેંચી, તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી
📲Get App