🔥 TRENDING Godzilla Sets New Opening Weekend Box‑... IGN Unveils Official Release Date Trai... Karnataka-registered vehicle veers off... Tonca Caranzalem Road Blocked by Falle... ACGL Announces Share Buyback with 18.7... ‘Ramayana: Rise of a Legend’ billed as...
09 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં કૃષ્ણા પાર્ટી પ્લોટમાં આગ, લાખો રૂપિયાનો સામાન બળી ગયો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 09 Nov 2026, 12:21 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલા કૃષ્ણા પાર્ટી પ્લોટમાં દિવાળી ફટાકડાની કારણે આગ લાગી, જેમાં લાખો રૂપિયાનો સામાન નષ્ટ થયો..

સાબરકાંઠાના-:
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર પ્રસંગ પાર્ટી પ્લોટની સામે આવેલા કૃષ્ણા પાર્ટી પ્લોટમાં આગ લાગી,જેમાં લાખો રૂપિયાનો સામાન બળી ગયો.પ્રાથમિક માહિતી અનુસાર દિવાળી તહેવાર દરમિયાન ફોડવામાં આવેલા ફટાકડાના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે..

આગને કારણે પ્લોટમાં સજાવટ, ઉપકરણો અને અન્ય સામાન સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયું, અને સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો.પોલીસ અને અગ્નિશામક દળો તાત્કાલિક સ્થળ પર પહોંચી,આગને કાબૂમાં લઇને નુકસાનની તપાસ શરૂ કરી છે. વધુ વિગતવાર માહિતી મેળવવામાં આવી રહી છે.
📲Get App