🔥 TRENDING अररिया में दीपावली‑छठ महापर्व के दौरान... 82-Year-Old Woman's Gold Earrings Snat... Assam’s Cane Craft Adorns Ramayana Arm... Assam Farmer Builds 1,500‑Member Colle... Assam Governor and CM Extend Greetings... Jharkhand Governor Santosh Gangwar Lig...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

દિવાળી ઉજવણીમાં હિંમતનગરના મહેતાપુરા વોર્ડ‑૧ ના કર્મચારીઓને મીઠાઈ‑ભેટો..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 08 Nov 2026, 10:48 AM 👁 26
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિવાળીના પવિત્ર અવસર પર હિંમતનગર તાલુકાના મહેતાપુરા વોર્ડ‑૧ ના સફાઈ, લાઇટ, ગટર અને બોર વિભાગનાં કર્મચારીઓને સહકારીઓએ મીઠાઈ અને ભેટો આપી શુભેચ્છા પાઠવી..

સાબરકાંઠાના-:
હિંમતનગર તાલુકાના મહેતાપુરા વોર્ડ‑૧ ના તમામ સફાઈ કર્મચારી, લાઇટ વિભાગ, ગટર વિભાગ અને બોર વિભાગના કર્મચારીઓને દિવાળીના પાવન પર્વ નિમિત્તે સહકારીઓ દ્વારા મીઠાઈ અને ભેટો અર્પણ કરવામાં આવ્યા.મીઠાઈ અને ભેટો આપનારાઓ મહેતાપુરા વોર્ડ‑૧ ના સહકાર સભ્યો હતા..

જેમણે આ કાર્યક્રમ દ્વારા કર્મચારીઓની મહેનતને સન્માનિત કરવાનો પ્રયાસ કર્યો.સાથે જ તમામ કર્મચારીઓને દિવાળીની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી, જેથી આ પવિત્ર તહેવારનું આનંદ અને સમુદાયની એકતા વધે.
📲Get App