🔥 TRENDING Official Trailer of 'Spirit Tasting' R... Deputy CM Vijay Sharma Announces First... Three Chhattisgarh cities win national... Uttarakhand CM Pushkar Singh Dhami cel... कुड़गांव के पास रूडी गांव मोड़ पर सीमे... Blackbucks Set to Reappear in Chhattis...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

કોઠંબામાં આગનો તાંડવ! મકાન પાસે ભરેલા ઘાસમાં લાગી ભયંકર આગ, લોકોના જીવ તાળવે ચોટ્યા

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 08 Nov 2026, 03:59 AM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગરમાં મોટી દુર્ઘટના ટળી! કોઠંબામાં ઘાસમાં આગ, લુણાવાડાથી દોડી ફાયર ટીમ

બ્રેકિંગ ન્યૂઝ, મહીસાગરથી.

કોઠંબા ગામે મકાન પાસે ભરેલા ઘાસમાં લાગી ભયંકર આગ.

રહેણાંક વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ભયનો માહોલ, જીવ તાળવે ચોટ્યો.

લુણાવાડા નગરપાલિકાની ફાયર ટીમે પહોંચી આગ ઉપર મેળવ્યો કાબૂ, મોટી જાનહાની ટળી.
📲Get App