🔥 TRENDING पिछुपारा कलां टोल प्लाज़ा पर सड़क सुरक... વાવ તાલુકાની લાલપુરા એટા ગ્રામ પંચાયત... गुजरात में बहुजन समाज पार्टी के राष्ट्... બિરસા મુંડાની 151મી જન્મજયંતીની રાજ્યવ... માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી... Pollution of fire crackers
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિવાળીનું પર્વ આપણા દેશના સામર્થ્ય પર વિશ્વાસ રાખવાની અને 'સ્વદેશી'ને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રેરણા આપે છે...

✍️ Reporter: Atul Thakor 🗓 08 Nov 2026, 09:04 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દિવાળીનું પર્વ આપણા દેશના સામર્થ્ય પર વિશ્વાસ રાખવાની અને 'સ્વદેશી'ને જીવનનો અભિન્ન ભાગ બનાવવાની પ્રેરણા આપે છે...

માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રકાશના પર્વ દિવાળી નિમિત્તે ગુજરાતના નાગરિકો તેમજ સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી; સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા, પર્યાવરણનું જતન કરવા અને જરૂરિયાતમંદોના જીવનમાં ખુશીઓનું અજવાળું ફેલાવવા તેમણે નાગરિકોને કરી અપીલ...

દિવાળી એ માત્ર દીપ પ્રજ્વલિત કરવાનો નહીં, પરંતુ જીવનમાં જ્ઞાન, સદ્‌ભાવ અને સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવવાનો અવસર છે : માન. રાજ્યપાલશ્રી
📲Get App