🔥 TRENDING સુરતમાં કપડા ઉદ્યોગપતિ રમસ્વરૂપ જી મું... સુરત મહાનગરપાલિકા દ્વારા 249 ખાલી જગ્ય... Allahabad HC Deems UP Civil Liberties... Allahabad Court Rejects Police's 'Thun... Chandigarh Police Releases 7‑Nov 2026... Nithiin Stuns with New Look in AR Youn...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

🛣️ વિકાસના માર્ગે વધુ એક કદમ…!

✍️ Reporter: Solanki Bhadreshkumar Javanbhai 🗓 08 Nov 2026, 01:38 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજ રોજ તા. 08/11/2026ના રોજ ભાભર તાલુકાના બેડા ગામથી ધ્રાંનડવા ગામ સુધીના નવનિર્મિત ડામર રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે દિવાળીના પાવન

🛣️ વિકાસના માર્ગે વધુ એક કદમ…!

આજ રોજ તા. 08/11/2026ના રોજ ભાભર તાલુકાના બેડા ગામથી ધ્રાંનડવા ગામ સુધીના નવનિર્મિત ડામર રોડનું મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત લોકાર્પણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે દિવાળીના પાવન પર્વ નિમિત્તે બેડા ગામે જોગમાયા માતાજીના મંદિરે સમસ્ત ગ્રામજનો સાથે આયોજિત સ્નેહમિલન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહી સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવી.

આ નવનિર્મિત માર્ગથી આસપાસનાં પાંચ ગામોના ગ્રામજનો, ખેડૂતો અને વાહનચાલકોને અવરજવરમાં સુવિધા મળશે તેમજ પાંચ ગામો વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

ગ્રામ્ય વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ થાય, ગામડાંઓને સુગમ પરિવહન વ્યવસ્થા મળે અને જનતાની સુખાકારીમાં વધારો થાય તે માટે સતત પ્રયત્નશીલ છીએ.

ગ્રામ્ય વિકાસ એ જ સમૃદ્ધિનો માર્ગ છે.

#ગેનીબેનઠાકોર #બનાસકાંઠા #ભાભર #ગ્રામ્યવિકાસ #મુખ્યમંત્રીગ્રામસડકયોજના #દિવાળી #સ્નેહમિલન
📲Get App