🔥 TRENDING दौसा के बड़ोली पोलिंग बूथ पर देर रात ह... आज 221 ग्राम पंचायतों में होगा उप सरपं... Driector Health Services kashmir Revie... लखनऊ जिले के ग्राम कल्ली पश्चिम के पटा... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને... बीड़ जिला पुलिस की महिला टीम ने भाल्की...
07 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Entertainment

ચીખલી તાલુકાના બલવાડા ગામે આયોજિત ‘દિવાળી કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી

✍️ Reporter: Kamlesh Solanki 🗓 07 Nov 2026, 09:08 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી તાલુકાના બલવાડા ગામે આયોજિત ‘દિવાળી કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી

ચીખલી તાલુકાના બલવાડા ગામે આયોજિત ‘દિવાળી કપ’ ક્રિકેટ ટુર્નામેન્ટના સમાપન સમારોહમાં ગુજરાત રાજ્ય ના કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહી વિજેતા ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા તેમજ રનર-અપ ટીમને આગામી સ્પર્ધાઓમાં વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે સફળતા પ્રાપ્ત કરે તેવી શુભકામનાઓ પાઠવી.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ પ્રોગ્રામમાં મયંકભાઈ પટેલ, ભાજપ પ્રમુખ ચીખલી તાલુકા, તાલુકા પંચાયત સભ્ય સમીરભાઈ પટેલ અને ગામનાં આગેવાનો અને ઉત્સુક દર્શકો મોટી સંખ્યામાં હાજર રહ્યા.
ક્રિકેટ રમત યુવાનોમાં ટીમવર્ક, શિસ્ત, સંઘભાવના અને ખેલદિલીની ભાવના વિકસાવવાનું ઉત્તમ માધ્યમ છે. આ સુંદર આયોજન દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા બદલ તમામ આયોજકોને અભિનંદન.
📲Get App