National
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ આજે અમદાવાદ ખાતે રાજ્યની કાયદો-વ્યવસ્થા, બોર્ડર સિક્યોરિટી અને નાગરિક સુરક્ષા સં
આ બેઠકમાં તેમણે 2029 સુધીમાં 'નશામુક્ત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવા ડ્રગ્સ વિરુદ્ધ સઘન ડ્રાઇવ અને 1933 કંટ્રોલ રૂમના વ્યાપ સહિત કડક એક્શન પ્લાન પર ભાર મૂકીને જરૂરી દિશાનિર્દેશ કર્યા
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહએ આજે અમદાવાદ ખાતે રાજ્યની કાયદો-વ્યવસ્થા, બોર્ડર સિક્યોરિટી અને નાગરિક સુરક્ષા સંબંધિત બાબતોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં તેમણે 2029 સુધીમાં 'નશામુક્ત ભારત'ના સંકલ્પને સિદ્ધ કરવા ડ્રગ્સ વિરુદ્ધ સઘન ડ્રાઇવ અને 1933 કંટ્રોલ રૂમના વ્યાપ સહિત કડક એક્શન પ્લાન પર ભાર મૂકીને જરૂરી દિશાનિર્દેશ કર્યા હતા.
સાથે જ સીમાવર્તી અને તટીય સુરક્ષા, ઘૂસણખોરી નિયંત્રણ, 'વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ' તથા શહેરી પૂર નિવારણ અને આપદા વ્યવસ્થાપનની સજ્જતાની પણ તેઓએ સમીક્ષા કરી હતી.
આ ઉપરાંત, સાયબર ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સામે 'મિશન પ્રબોધ' અને 1930 હેલ્પલાઇનનું સુદૃઢીકરણ તેમજ વિવિધ પ્રકલ્પો થકી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને વધુ ઝડપી બનાવવા જરૂરી નિર્દેશો આપ્યા હતા.
રાજ્યમાં શાંતિ, સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરકાર કટિબદ્ધ છે.
Amit Shah