🔥 ट्रेंडिंग पावापुरी महावीर निर्वाणस्थली में पावाप... बक्सर, बिहार में तेज़ चलती SUV ने पार्... तरगुवा रोड पर जुए में लिप्त तीन आरोपिय... बक्सर में AQI 441 तक पहुंचा, दिवाली से... दिवाली पर अमृतसर के बाजारों में भीड़,... ‘समर हॉलीडेज’ के दिन‑2 बॉक्स‑ऑफ़ कलेक्...
07 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ‑૪ કર્મચારીઓને દિવાળીની ભેટનું વિશેષ આયોજન

✍️ रिपोर्टर: Hariom Borse 🗓 07 नव. 2026, 01:52 PM 👁 22
यहाँ देखें: 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ‑૪ના કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે કપડાં અને સાડી આપવામાં આવી.

નવી સિવિલ હોસ્પિટલમાં દિવાળીના પાવન અવસર પર તમામ વર્ગ‑૪ કર્મચારીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી. હોસ્પિટલના અધિકારીઓએ આ પ્રસંગે કર્મચારીઓ માટે ખાસ ભેટનું આયોજન કર્યું છે.

આદરણીય તબીબી અધિક્ષકશ્રી ડૉ. પારુલ વડગામા મેડમ દ્વારા તમામ વર્ગ‑૪ કર્મચારીઓને દિવાળીની ભેટ આપવામાં આવશે. પુરુષ કર્મચારીઓને કપડાંના કટ પીસ અને મહિલા કર્મચારીઓને સાડી ભેટ સ્વરૂપે આપવામાં આવશે.

આ ભેટ દ્વારા હોસ્પિટલના કર્મચારીઓને સુખ, સમૃદ્ધિ અને આનંદમય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

આથી તમામ વર્ગ‑૪ કર્મચારીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે.
📲Get App