વિરમગામ-બેચરાજી હાઈવે પર ચાર ભરેલી આઈસર ગાડીમાં અચાનક આગ લાગતાં અફરાતફરી
વિરમગામ-બેચરાજી હાઈવે પર ઉબખોડ ગામ નજીક ચારા ભરેલી આઈસર ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ગાડીમાં આગ લાગતાં હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
રિપોર્ટર આસીક અલી ગીલાણી
વિરમગામ
આગની ઘટનાને પગલે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મોટી દુર્ઘટના ટળી હતી.
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.
રિપોર્ટર આસીક અલી ગીલાણી
વિરમગામ