🔥 ट्रेंडिंग जम्मू और कश्मीर बैंक इस साल 40 नए शाखा... ਹੋਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਨਵੀਂ ਇੰਸਟਾਗ੍ਰਾਮ ਰੀਲ ਤਿਆ... गोवा के प्रसिद्ध गेमिंग हब ने दुनिया क... बेंगलुरु-गोवा वंदे भारत: 13 घंटे का सफ... एमजीपी ने गोवा चुनाव सीटों के लिए भाजप... नागालैंड के मुख्यमंत्री ने किया वचन, इ...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાવળા શહેરી વિસ્તારોમાંથી વિદેશી દારૂ ની ૩,૮૮૧ બોટલો જપ્ત કરવામાં આવી ને બુટલેગર ફરાર છે

✍️ रिपोर्टर: Gosai Ganpatgiri 🗓 06 नव. 2026, 08:49 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
બાવળા શહેરી વિસ્તારમાંથી બાવળા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર એલ,જી, દેસાઈ એ બાતમીના આધારે મતીયા વાસમાં રહેતા લિસ્ટેડ બુટલેગર ચિરાગ કિશનભાઇ ઠાકોર ના ઘરે બંધ મકાનમાંથી વિદેશી દારૂ ની ૩,૮૮૧ બોટલો જપ્ત કરી હતી ને તેની કિંમત રૂ ૮,૬૦,૩૯૮ નો મુદ્દામાલ કબજે કર્યો હતો ને બુટલેગર ફરાર થઈ જતાં તેને વોન્ટેડ જાહેર કરીને તેની વિરુદ્ધ પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ને બુટલેગર તેના નવા મકાનમાં ને કન્યાદાન જ્વેલર્સ ની ઉપરના ભાગે આવેલા બંધ મકાન માં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને આ વેચાણ કરે છે,,
📲Get App