🔥 ट्रेंडिंग झारखंड में सबसे भ्रष्ट विधायक के बारे... ૧૧ વર્ષની અખંડ સાધના: બાબરાના સુખપર ગા... পুরুলিয়া ৯ নম্বর ওয়ার্ডে বেহাল রাস্ত... ఇచ్చోడ: మానుకు గూడాలో ఘనంగా దండారి ఉత్... साहिबगंज के बरहरवा में कांग्रेस नेताओं... ગણશ્યામ રિસોર્ટ, પીપલોદમાં અંતરના અજવા...
06 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

પ્રાંતિજમાં દીપોત્સવ પર્વે ગૌમાતાનું વિધિવત્ પૂજન..

✍️ रिपोर्टर: એસ એ શિરોયા 🗓 06 नव. 2026, 10:41 AM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દીપોત્સવ પર્વની પાવન શરૂઆતમાં પ્રાંતિજમાં ગૌમાતાનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું, જે સનાતન પરંપરાનું પ્રતીક છે..

સાબરકાંઠામાં-:
દીપોત્સવ પર્વની પાવન શરૂઆતના અવસરે, પવિત્ર ધનતેરસના શુભ દિવસે, પ્રાંતિજમાં ગૌમાતાનું વિધિવત્ પૂજન-અર્ચન કરવામાં આવ્યું, જેમાં સનાતન પરંપરાનું પ્રતીક દર્શાવવામાં આવ્યું..

ગૌમાતાના આશીર્વાદથી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સકારાત્મકતા આવે તેવી મંગલકામનાઓ વ્યક્ત કરવામાં આવી.આ પ્રસંગે ગૌમાતાના આશીર્વાદથી દિવાળીના આ પર્વે આનંદ અને ઉલ્લાસ છવાઈ રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.આપ સૌને પવિત્ર ધનતેરસ પર્વની હાર્દિક શુભકામનાઓ.
📲Get App