🔥 TRENDING दीपावली की दस्तक से सजा रामगढ़ का बाजा... करौली में जय नसीर बाबा क्रिकेट प्रतियो... SC Ends 60-Year BBMB Power Dispute, Aw... Himachal Apple Production Falls Sharpl... Supreme Court hears Himachal Pradesh v... Amit Shah Criticises Rahul Gandhi Duri...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

✍️ Reporter: Atul Thakor 🗓 06 Nov 2026, 04:22 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આદિજાતિ વિસ્તારના ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય...

વ્યારા સુગરના 850થી વધુ ખેડૂતોના બાકી લેણાંના ₹7.14 કરોડ ચૂકવવાનો નિર્ણય; દિવાળી પહેલાં નાણા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

રાજ્ય સરકારે ખેડૂતો માટે જરૂરી વ્યવસ્થાઓ ગોઠવીને આશરે 850થી વધુ ખેડૂતોને ₹7.14 કરોડ જેટલી માતબર રકમ શેરડીના બાકી નાણાં પેટે સીધી ચૂકવી દેવાનો નિર્ણય કર્યો છે; આ નાણા દિવાળી પૂર્વે જ સીધા ખેડૂતોના બેંક ખાતામાં ચૂકવી દેવામાં આવશે. આદિવાસી વિસ્તારના ખેડૂતોના આ પ્રશ્નના નિરાકરણ માટે મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્ય મંત્રી શ્રી જયરામભાઈ ગામીત, પૂર્વ મંત્રી શ્રી ગણપતભાઈ વસાવા સહિતના આદિવાસી નેતાઓના વિશેષ પ્રયત્નોને સફળતા મળી...

#GujaratInformation
📲Get App