🔥 TRENDING ਹੁਸ਼ਿਆਰਪੁਰ ਵਿੱਚ ਨਸ਼ਾ ਵਿਰੋਧੀ ਮੁਹਿੰਮ ਹੇਠ... राकेश प्रताप सिंह को बनाया उत्तर रेलवे... ਰਸਤੇ 'ਤੇ ਬਾਈਕ ਦੀ ਟੱਕਰ ਗਰਿਲ ਨਾਲ, ਲਾਈਵ ਤ... Aizawl Buyers at Risk: No Verification... Mizoram Govt Employees Face 6 Months J... Solar Power Revitalises Remote Clinics...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા શુભેચ્છા સંદેશ

✍️ Reporter: SUDIP GADHIYA 🗓 06 Nov 2026, 05:22 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખશ્રી કિશોરભાઈ કુહાડા દ્વારા શુભેચ્છા સંદેશ

અંધકાર પર પ્રકાશ અને અનિષ્ટ પર ઇષ્ટના વિજયના મહાપર્વ દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તરફથી:
ગુજરાત અને સમગ્ર ભારતના સાહસિક અને પરિશ્રમી સાગર ખેડૂત માછીમાર ભાઈ-બહેનો,
તેમજ સમસ્ત હિન્દુ સમાજને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ
"દીપાવલીનો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને અખૂટ પ્રગતિ લાવે. દરિયાના મોજાં સાથે સંઘર્ષ કરતા આપણા સાગરપુત્રોની બોટ હંમેશાં સુરક્ષિત રહે અને દરેક યાત્રા સફળતા તેમજ વિપુલ ઉપજ લઈને આવે તેવી મા અંબા અને સમુદ્ર દેવતાના ચરણોમાં પ્રાર્થના."
📲Get App