🔥 ट्रेंडिंग સુરત: કુમકોતર-સાંધ્રા મુખ્ય માર્ગ પર ન... চীনা লাইটের দাপটেও হার না মানা পুরুলিয... చర్ల బస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బంద... रॉहित शर्मा का रन‑आउट, ऑकलैंड ODI में... ભાવનગર માં એર શો નુ આયોજન तेलंगाना टुडे ने प्रकाशित किया संपादकी...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાવનગર માં એર શો નુ આયોજન

✍️ रिपोर्टर: Somani Kevin Chandubhai 🗓 05 नव. 2026, 04:18 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર માં એર શો નુ આયોજન ખુબ સરસ રીતે થયુ એર શો ની ટીમ ને ભાવનગર વાસીયો દિલથી આભાર વ્યક્ત કરી એ શીયે અને માનય.શ્રી જીતુભાઈ વાઘાણી માનય.શ્રી નીમુબેન બાભણીયા
ભાવનગરના આકાશમાં દેશભક્તિનો રંગ અને રોમાંચનો સંગમ!

સૂર્યકિરણ એરોબેટિક ટીમના અદભુત હવાઈ કરતબો અને શાનદાર પ્રદર્શને ભાવનગરવાસીઓનાં દિલ જીતી લીધાં.

આ યાદગાર ક્ષણો ભાવનગરને ભેટ આપવા બદલ ભાવનગરનાં લોકપ્રિય સાંસદ શ્રીમતી નિમુબેન બાંભણિયાનો હૃદયપૂર્વક આભાર. 4

આકાશમાં રચાયેલી આ અદ્ભુત યાદો વર્ષો સુધી સૌના હૃદયમાં જીવંત રહેશે!

જય ભાવનગર! જય હિંદ!

--
📲Get App