Local
એટા કલ્યાણપુરા ગ્રામ પંચાયત ચૂંટણી: જનતાની પસંદગીનું કેન્દ્ર
એટા કલ્યાણપુરામાં ગ્રામ પંચાયત ચૂંટણીની ગરમી, ઉમેદવારો મેદાનમાં, જનતા નિર્ણય કરે છે.
ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે ઉમેદવારો તો મેદાને ઉતરી જ ગયા છે, પણ અસલી ફેંસલો તો ગામની જનતાએ કરવાનો છે.
આજે અમે પહોંચ્યા સીધા એટા કલ્યાણપુરાના ચોરે, જ્યાં ગામલોકોએ ખોલ્યા રાજકારણના રાઝ અને આપ્યા તીખા સવાલોના જવાબ!
આ વખતે એટા કલ્યાણપુરાની જનતા કોના પર ભરોસો મૂકશે? વિકાસના વાયદાઓ સાચા પડશે કે નવો ચહેરો સામે આવશે?
પૂરો વિડિયો જુઓ અને કોમેન્ટમાં જણાવો કે તમારા મતે આ વખતે કોણ બાજી મારશે?