🔥 ट्रेंडिंग Held a productive meeting with Dr. Ste... अगमकुंआ थाना में अंजली गारमेंट्स में अ... અમદાવાદ એપલ મલ્ટિપ્લેક્સ માં યોજાયેલ ‘... માનવતાની મહેક: વસ્ત્રદાન મહાદાન! દિવાળીના તહેવારમાં મોઘવારીનો બોમ્બ ફૂ... દિવાળીના તહેવારમાં મોઘવારીનો બોમ્બ ફૂ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દેવગઢ બારિયા તાલુકાની આકલી મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનાર આદરણીય શ્રી કાળુભાઈ માધુભાઈ પટેલજીના વયનિવૃત્તિ સમારોહ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 01:43 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેવગઢ બારિયા તાલુકાની આકલી મુખ્ય પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવનાર આદરણીય શ્રી કાળુભાઈ માધુભાઈ પટેલજીના વયનિવૃત્તિ સમારોહમાં ઉપસ્થિત રહી, શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન અને સેવાભાવને બિરદાવ્યા.

તેમની વર્ષોની નિષ્ઠાપૂર્ણ સેવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા તેમજ નિવૃત્ત જીવનની નવી સફર સુખમય, સ્વસ્થ અને આનંદમય રહે તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી.
📲Get App