સમાવેશી નીતિ સંકલ્પ” સંદર્ભે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી ડૉ. વિરેન્દ્ર કુમારજી અધ્યક્ષસ્થાને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની બે દિવસીય વિભાગીય સમિટઃ રાજ્યો તથા કેન્દ્રશાષિત પ્રદેશો સાથે “સમાવેશી નીતિ સંકલ્પ” સંદર્ભે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહી માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.