🔥 ट्रेंडिंग સાબરકાંઠા પોલીસ ટ્રાફિક ટીમે દિવાળી બજ... सरदारशहर चुनाव परिणाम: कल्याणपुरा पुरो... पुलिस प्रशासन ने लाईन बलिया में जाम सम... મોટેરા, વસ્ત્રાલ અને હંસપુરામાં નવા પો... ਪੰਜਾਬ ''ਚੋਂ 3 ਵਿਦੇਸ਼ੀ ਨਾਗਰਿਕਾਂ ਨੂੰ ਕੀਤਾ... નરોડા રોડ પર જન્મદિવસ ઉજવણીમાં કેક ફેં...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

નરોડા રોડ પર જન્મદિવસ ઉજવણીમાં કેક ફેંકવાની ઘટના, પોલીસ તપાસમાં

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 05 नव. 2026, 10:51 PM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમદાવાદના નરોડા સ્થિત 108 રોડ પર જન્મદિવસ ઉજવણીમાં 6 કારની લાઈન લગાવી કેક કાપવાની કોશિશમાં પોલીસ પહોંચતાં જ નાસભાગ મચી, કેક રસ્તા પર ફેંકાઈ અને લોકો ફરાર થયા.

અમદાવાદના નરોડા સ્થિત 108 રોડ પર જન્મદિવસની ઉજવણીના નામે જાહેર રસ્તા પર 6 કારની લાઈન લગાવી કેક કાપી રોફ જમાવવાનો પ્રયાસ કરાયો હોવાનો વીડિયો સામે આવ્યો છે.

પોલીસ પહોંચતાં જ ઉજવણીમાં સામેલ લોકોમાં નાસભાગ મચી હતી અને કેક રસ્તા પર ફેંકી લોકો ફરાર થઈ ગયા હતા.

વાયરલ વીડિયોમાં સરદારનગરના એક ભાજપ નેતાની કાર હોવાની પણ ચર્ચા છે.

સંપૂર્ણ મામલે હજુ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે પોલીસ તપાસ અને સંભવિત કાર્યવાહી પર સૌની નજર છે.
📲Get App