🔥 ट्रेंडिंग Held a productive meeting with Dr. Ste... अगमकुंआ थाना में अंजली गारमेंट्स में अ... અમદાવાદ એપલ મલ્ટિપ્લેક્સ માં યોજાયેલ ‘... માનવતાની મહેક: વસ્ત્રદાન મહાદાન! દિવાળીના તહેવારમાં મોઘવારીનો બોમ્બ ફૂ... દિવાળીના તહેવારમાં મોઘવારીનો બોમ્બ ફૂ...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મહેસાણા જિલ્લા ભાજપા દ્વારા આયોજિત વિવિધ સંગઠનાત્મક બેઠક

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 05 नव. 2026, 01:44 PM 👁 18
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સંગઠન મજબૂત,
સંકલ્પ અડગ,
લક્ષ્ય જનસેવા…!!

મહેસાણા જિલ્લા ભાજપા દ્વારા આયોજિત વિવિધ સંગઠનાત્મક બેઠકમાં જિલ્લાના પદાધિકારીઓ, નગર અને તાલુકાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ, મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના પદાધિકારીઓ તેમજ જિલ્લાના વિવિધ મોરચાના પ્રમુખ-મહામંત્રીશ્રીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી કાર્યયોજનાની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ગિરીશભાઈ રાજગોર, સાંસદશ્રી હરિભાઈ પટેલ, સાંસદશ્રી ભરતસિંહભાઈ ડાભી, ધારાસભ્યશ્રી મુકેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, શ્રી સુખાજી ઠાકોર સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

#BJPMehsana #BJPGujarat #TeamBJP #OrganizationalMeeting #NationFirst
📲Get App