🔥 ट्रेंडिंग পুরুলিয়ার ৭টি বিএড কলেজে ভর্তি বন্ধের... शंकरा पब्लिक स्कूल में दीपावली‑राज्य स... મંગરોળમાં સલાટ સમાજને બદનામ કરવાનો પ્ર... पंजाब PSC 2025 के नतीजों पर हंगामा: चय... दिल्ली चावड़ी बाज़ार में इमारत ढहने पर... धनतेरस की पूर्व संध्या पर दिल्ली में ट...
05 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

મંગરોળમાં સલાટ સમાજને બદનામ કરવાનો પ્રયાસ: વિડિઓ વિવાદ

✍️ रिपोर्टर: SUDIP GADHIYA 🗓 05 नव. 2026, 10:18 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મંગરોળમાં સલાટ સમાજને બદનામ કરવાનો પ્રયાસ કરતી વિડિઓ સોશિયલ મીડિયા પર ફેલાઈ, સમાજ અને પરિવાર વચ્ચે વિવાદ

મંગરોળ, જુનાગઢમાં સલાટ સમાજના એક પરિવાર દ્વારા સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પરિવારને સમાજમાંથી બહાર કાઢવામાં આવ્યો હોવાનો દાવો કરતી વિડિઓ સોશિયલ મીડિયા પર માંગરોળ બહારના કોઈ પત્રકાર દ્વારા વાઇરલ કરવા માં આવ્યો.

સમાજના આગેવાન શ્રી પટેલે આ વિડિઓને ખોટો ઠેરવી,સમાજ દ્વારા આવા કોઈ કૃત્યો કરવામાં આવ્યાં નથી એમ સ્પષ્ટ કર્યું. પરિવારનું વર્તન અને જીવનશૈલી ક્યારેક આસપાસના લોકો સાથે મતભેદ પેદા કરે છે, પરંતુ સમાજને બદનામ કરવાનો ઇરાદો ધરાવતો આ પરિવાર તહેવારો સમયે વિવાદો ઊભા કરે છે

સલાટ સમાજમાં તહેવારો અને ઉત્સવોમાં તમામ સભ્યો સાથે મળીને ઉજવણી કરવાની પરંપરા છે. આ સમાજ લગભગ સીતેર ઘર તરીકે ઓળખાય છે, જ્યાં દરેકને સામેલ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

પરિવારના નિવાસસ્થાનની બાજુમાં આવેલ તત્કાલ હનુમાન મંદિર, જે સમગ્ર સલાટ સમાજએ યોગદાન આપીને નિર્મિત કર્યું છે, ત્યાં પણ ક્યારેક અડચણો ઊભી આ પરિવાર દ્વારા થાય છે. પરિવારએ ભૂતકાળમાં સમાજ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, અને સમાજએ પણ આ મામલે પોલીસને અરજી કરી માહિતી અને જવાબ આપેલા હતા
📲Get App