🔥 TRENDING સાબરકાંઠા જિલ્લામાં દિવાળી ખરીદી માટે... बीदर में आरटीओ और प्रदूषण नियंत्रण बोर... ગાંધીનગર મેયર તરીકે ઠાકોર યુવાનની પસંદ... बेलगाव जिले में आयोजित होने वाले पहले... નડિયાદમાં જિલ્લા કિસાન મોરચાની હોદેદાર... Suvendu Adhikari Announces Power Subsi...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન ની હાર્દિક શુભકામનાઓ

✍️ Reporter: મેહુલ સિંહ જાડેજા 🗓 05 Nov 2026, 06:37 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દીપાવલી અને નૂતન વર્ષાભિનંદન ની હાર્દિક શુભકામનાઓ
દીપાવલીના પાવન પર્વ નિમિત્તે હું નીડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ નો રિપોર્ટર મેહુલસિંહ જાડેજા આપ સૌ નગરજનો, ગ્રામજનો, વડીલો, યુવાન મિત્રો, વેપારી ભાઈઓ, ખેડૂત ભાઈઓ, પત્રકાર મિત્રો, તંત્રના અધિકારીશ્રીઓ અને તમામ શુભેચ્છકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
પ્રકાશના આ પાવન પર્વએ આપના જીવનમાંથી અંધકાર દૂર થાય, સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય તેવી માં લક્ષ્મીજી અને ભગવાન શ્રી ગણેશજી ને પ્રાર્થના.
આ દીપાવલી આપ સૌના પરિવારમાં ખુશીઓનો ઉજાસ ફેલાવે તેવી દિલથી શુભેચ્છા.
આપનો વિશ્વાસુ,
મેહુલસિંહ જાડેજા
રિપોર્ટર નીડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ
સાંતલપુર
📲Get App