સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬” અનુસંધાને એ.સી.બી. જુનાગઢ એકમ કચેરીના સ્ટાફ દ્વારા જુનાગઢ સાયકલ ક્લબ તેમજ જુનાગઢ વોકિંગ ક્લબ ના મેમ્બર સાથે મોતી બાકી ખડીયા સુધી સાયકલ રેલી યોજવામાં આવી.
“સતર્કતા જાગૃતિ સપ્તાહ-૨૦૨૬” અનુસંધાને એ.સી.બી. જુનાગઢ એકમ કચેરીના સ્ટાફ દ્વારા જુનાગઢ સાયકલ ક્લબ તેમજ જુનાગઢ વોકિંગ ક્લબ ના મેમ્બર સાથે મોતી બાકી ખડીયા સુધી સાયકલ રેલી યોજવામાં આવી.